Here are some Haiku poems!
1.
તરેપાંદડું
નદીમાં ,જોશહેર
નામેવેનિસ!
******
2.
ડુબેદ્વારિકા
લાલમોરપિચ્છમાં,
કૃષ્ણમૃત્યુએ!
******
3.
શિષુ -મુખેપડતું,
ટીપુંદુધનું!
******
4.
ભરઉનાળે
મારાગાલે ,ચકલી
પીવેખારુંભૂ!
*******
5.
આરંભપોષે
અંતવિશેષ - બ્રહ્મા,
વિષ્નું ,મહેશ!
0 comments:
Post a Comment